SRISTI Prakutik Khedut Haat

The entire SRISTI Prakutik Khedut Haat is skillfully organized, coordinated, and promoted by Sristi Innovation. They conduct regular farm verification and authentication, select and train farmers, and provide continuous guidance on chemical-free farming methods. The organization also undertakes laboratory research to address farmers’ challenges and actively raises customer awareness and support.

To ensure the authenticity and quality of the products, the selection process for participating farmers is rigorous. Sristi Prakritik Khedut Haat carefully verifies each farm based on strict natural/organic farming criteria. Only farmers or village groups who have consistently adhered to organic methods for at least three years are allowed to sell their produce.

The primary focus is on supporting rural farmers and self-cultivating groups whose livelihoods depend on natural farming. Additionally, any special fruits or farm produce from outside Gujarat undergo thorough verification by Sristi Innovations and the farmers’ group before being permitted for sale.

At the haat, the price of vegetables is determined by the farmers themselves, taking into account factors like quality and transportation costs. Importantly, all payments are made directly to the farmers, strengthening the direct link between producers and consumers.

In this farmer’s haat, consumers can enjoy unadulterated, purely natural products that are free from agricultural chemicals and industrial pollution. All items are grown in fertile fields, and customers have the unique privilege of direct sales from the farmers themselves, ensuring a fully transparent system.

In Ahmedabad, a unique initiative is fostering a harmonious relationship between rural farmers practicing natural farming and conscious urban consumers. Every Sunday and Thursday, an SRISTI Prakutik Khedut is organized to the benefit of both parties.

As part of their organizational structure, Sristi Innovation welcomes volunteers who wish to contribute their creative and innovative skills. Those interested can reach out via WhatsApp, offering their time and experience for various activities.

Overall, this initiative not only promotes sustainable agriculture and supports rural livelihoods but also empowers conscious consumers to make responsible choices and appreciate the value of natural farming.

Address of SRISTI Innovations

C/O Gramabharati Premises,

17 km from Gandhinagar towards Mahudi road,

At Grambharti Circle, Dist. Gandhinagar

Pin: 382650

Mobile No – 9510386635

207મો ખેડૂત હાટ

● સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ ●

તા: 17/09/2023

હાટ: સવારે 7 થી 10માં

1️⃣ સ્થળ:

શ્રી ભાગવત વિદ્યાપીઠમાં

મંદિર પરિસર પાસે, સોલા

SG હાઇવે, અમદાવાદ

2️⃣ સ્થળ:

ગૂજરાત વિદ્યાપીઠ પરિસર

ઇન્કમટેક્સ સર્કલ પાસે

આશ્રમ રોડ – અમદાવાદ

🍋🍉🫛🥒🥬🥕🥭

***************

ડાયાભાઈ દેગામડિયા

ગામ : જાળીયારા, તા. લીમડી

જી. સુરેન્દ્રનગર

જીતેલા 140/-kg

પોયણા ના કંદ 240/-kg

(ગૂજરાત વિદ્યાપીઠ મળશે)

🍋🍉🫛🥒🥬🥕🥭

***************

જશોદા ઓર્ગેનિક

ગામ : સાંપા, તા: દહેગામ

જી: ગાંધીનગર

મો: 9898212498

મોસંબી 1 kg 100/-

(ગૂજરાત વિદ્યાપીઠ મળશે)

🍋🍉🫛🥒🥬🥕🥭

***************

ખેડૂત જૂથ: (01)

(ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ઉપલબ્ધ)

ચૌહાણ ગીતાબેન મુકેશભાઈ

(ગ્રીનશાળા મહિલા ખેડુત જુથ)

વિશ્વાસ ઓર્ગેનિક ફાર્મ

ગામ: અલુવા

(ગ્રામભારતી સર્કલથી અલુવા રોડ)

(ગાંધીનગર થી 17 km, મહુડી રોડ), જી: ગાંધીનગર,

મો: 7874868373

(01) પાકા પપૈયાં: 60/-kg

(02) સીતાફળ: 120/-kg

(03) કાગદી લીંબુ: 80/-kg

(04) પટોળાં:

(કાન કારેલા)100/-kg

(05) મરચા: 80/-kg

(06) સફેદ કોળુ: 50/-kg

(07) દેશી ગુવાર: 100/-kg

(08) દેશી ભીંડા: 100/-kg

(09) તુરીયા: 80/-kg

(10) ચોળી: 100/-kg

(11) ચીભડા: 50/-kg

(12) દુધી: 50/-kg

(13) તાંદળજો: 100/-kg

(14) બટાકા: 40/-kg

(5 kg ખરીદો 30/-kg)

(15) મીઠો લીમડો સુગંધીદાર:

20/-જુડી

(16) ગળો: 20/-જુડી

(17) લેમનગ્રાસ: 20/-જુડી

(18) સરગવો પાવડર: 100/-100g

(19) મગ: 150/-kg

(20) દાતણ લીમડો, કરંજ,

બાવળ, કંબોઈ:10/- જુડી

અમારી વાડીએ ચૂલા ઉપર બનાવેલ દેશી, બિન રાસાયણિક, સાત્ત્વિક ભોજનનો સ્વાદ અને ગ્રામીણ જીવનની અનુભૂતિ માણી શકશો

બુકીંગ આવશ્યક

મો: Mo.7874868373

🍋🍉🫛🥒🥬🥕🥭

***************

ખેડૂત જૂથ: (02)

(માત્ર ગૂજરાત વિદ્યાપીઠ ઉપલબ્ધ )

મધ્ય ગુજરાત સજીવ ખેતી મંચ

બંટુભાઈ ( સેજલભાઈ)

ગામ: બોરીઆવી, આણંદ

મો. 9898516073

(01) કાચા કેળા: 50/-kg

(02) દુધી: 60/-kg

(03) બટાકા: 40/-

(04) પાકા કેળા: 60/-kg

(05) બટાકા ની કાતરી:

200gm 70/-

(06) FPO સીંગતેલ: 280/- Lt

(07) હળદળ પાવડર: 380/-kg. (08) પતરવેલી ના પાન:100/-kg

(09) સુંઠ પાવડર: 1000/-kg

(10) બાજરી નો લોટ: 60/-kg

(11) પપૈયા: 60/-kg

(12) ટીંડોરા:100/-kg.

(13) ભીંડા: 100/-kg (14) પોંઆ:100/-kg (15) સુરણ: 80/-kg (16) પાલક ભાજી: 80/-kg

🍋🍉🫛🥒🥬🥕🥭

*************

ખેડૂત જૂથ: (03)

ગૂજરાત વિદ્યાપીઠ અને શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા ખાતે પણ મળશે

હમીરભાઈ બારૈયા

મો. 9723443623

વસુંધરા મસાલા

ગામ : અકવાડા,

તા: જી: ભાવનગર

(દેશી જાતો વડે પ્રાકૃતિક ખેતીના આગ્રહી ખેડૂતોનું જૂથ. પ્રોસેસિંગ જાતે કરે છે. સંપૂર્ણ સાત્ત્વિક પદ્ધતિએ બધી પેદાશો બનાવવામાં આવે છે.)

લોટ

(01) બાજરી: 500g 30/-

(02) ઘઉં: 500g 35/-

(03) જવ: 500g 35/-

(04) સફેદ જુવાર: 500g: 35/-

(05) લાલ જુવાર: 500g: 35/-

(06) રાગી: 500g: 35/-

(07) મકાઈ: 500g: 40/-

(08) ચણા: 500g: 70/-

(09) રાજગરો: 500g: 130/-

દાળ અનપોલિશ

(01) મગ દાળ ફોતરા વાળી:

1kg: 160/-

(02) અડદ દાળ ફોતરા વાળી:

500g: 85/-

(03) અડદ દાળ મોગર:

500g: 90/-

(04) તુવેર દાળ: 500g: 90/-

(05) મસૂર દાળ: 500g: 85/-

(06) ચણા દાળ: 500g: 70/-

(07) મગ મોગર: 500g: 85/-

કઠોળ (દેશી જાતોથી ઉત્પાદિત)

(01) મગ: 1kg: 170/-

(02) મઠ: 500g: 80/-

(03) દેશી ચણા: 500g: 60/-

(04) કાબૂલી ચણા: 500g: 90/-

(05) છોલે ચણા: 500g: 90/-

(06) પીની ચણા: 500g: 100/-

(07) આખા મસુર: 500g: 80/-

(08) કળથી: 500g: 80/-

(09) રાજમા:

(10) રાજમાં(નાના):

(11) રાજમાં(ચિત્રા):

(12) સફેદ ચોળી: 500g: 80/-

(13) દેશી વાલ: 500g:130/-

(14) લાલ ચોળી: 500g: 90/-

(15) લાલ તુવેર: 500g: 80/-

(16) સોયાબીન: 500g: 80/-

લાકડાની ઘાણી નું શુદ્ધ તેલ

(બધા જ તેલીબિયાં પણ પ્રાકૃતિક)

અનફિલ્ટર Cold press

(01) શીંગ તેલ:

1L:- 300/-

(02) તલ તેલ:

500ml: 300/-

(03) સરસવ તેલ:

500ml: 200/-

(04) પીળી સરસવ તેલ:

500ml: 300/-

(05) નાળિયેર તેલ:

500ml: 275/-

(06) દિવેલ(એરંડિયું):

500ml: 200/-

મસાલા/અન્ય વસ્તુ

(01) રાઈ: 500g: 100/-

(02) અજમા:

250g: 125/-

(03) દેશી વરીયારી:

250g: 100/-

(04) લખનવી વરીયાળી:

250g: 125/-

(05) સફેદ તલ:

500g:150/-

(06) કાળા તલ:

500g: 170/-

(07) રાજગરો:

500g: 120/-

(08) શીંગ દાણા:

500g: 100/-

(09) અળસી:

250g: 60/-

(10) તકમરિયા:

250g: 130/-

(11) આખી ઇલાયચી:

50g: 150/-

(12) દેશી ગોળ:

1kg: 80/-

(13) ગોળ ક્યૂબ(ઔષધી ગોળ):

500g: 100/-

(14) ગોળ પાવડર:

500g: 100/-

(15) સોજી: 500g: 50/-

(16) કોદરી: 500g: 80/-

(17) મોરૈયો: 500g: 80/-

(18) સેંધાં નમક: 1kg: 50/-

ચોખા (સેમી પોલિશ)

(01) કૃષ્ણ કમોદ: 1kg: 150/-

(02) જીરાસર: 1kg: 100/-

(03) કોલમ: 1kg: 100/-

(04) R- બાસમતી:

1kg:

(05) B- બાસમતી:

1kg:

હાથછડના ચોખા

(06) ઈંદરાણી: 1kg: 130/-

(07) બ્લેક રાઈસ:

500g: 100/-

(08) રેડ રાઈસ: 500g: 75/-

(09) બબઇ બત્તા:

500g: 75/-

(10) સુડી રાઈસ:

500g: 75/-

ધાન્ય તૃણ ધાન્ય

(01) બાજરી: 1kg: 45/-

(02) સફેદ જુવાર: 1kg: 65/-

(03) લાલ જુવાર: 1kg: 65/-

(04) જવ (ફોતરા વાળા):

1kg: 60/-

(05) જવ (ફોતરા વગર):

1kg: 75/-

(06) રાગી: 1kg: 65/-

👉🏻 બીલા, હની વાસ, રોલ આડસ

🍋🍉🫛🥒🥬🥕🥭

***********

ખેડૂત જૂથ : (04)

ગૂજરાત વિદ્યાપીઠ અને શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા ખાતે પણ મળશે.

નિર પ્રાકૃતિક ફાર્મ

ગામ: ચિત્રોડી, તા: ઇડર

સંપર્ક: સંકેત ચૌધરી

મો :9913396895

(01) કારેલા: 100/-

(02) ખીરા કાકડી: 50/-

(03) તુરીયા: 80/-

(04) ગલકા: 80/-

(05) દૂધી: 50/-

(06) મરચા તીખા: 100/-

(07) મરચાં મોળા: 100/-

(08) મરચા પિકાડોર: 100/-

(09) કાચા ટામેટાં: 60/-

(10) કાચા પપૈયા: 50/-

(11) ચોળા: 100/-

(12) પાકા ટામેટા: 60/-

(13) લકુમડા: 60/-

(14) દેશી કાકડી: 50/-

(15) ભીંડા: 100/-

(16) ગવાર: 100/-

ફૂલ છોડ કે બગીચામાં આપવા માટે ખાતર

(01) ઘન જીવામૃત: 20/-

(02) વર્મી કંપોસ્ટ: 20/-

🍋🍉🫛🥒🥬🥕🥭

**************

ખેડૂત (05)

સિધ્ધિ પ્રાકૃતિક ફાર્મ

પટેલ વિષ્ણુભાઈ

ગામ: પલ્લાચર, તા. પ્રાંતિજ

mo-9998047321

(01) કારેલા: 100/- kg

(02) દૂધી: 50/- kg

(03) પપૈયું: 60/-kg

(04) કાકડી: 50/- kg

(05) લીલા મરચાં: 100/- kg

(06) લીંબુ: 60/- kg

🍋🍉🫛🥒🥬🥕🥭

**************

ખેડૂત જૂથ: (06)

ગૂજરાત વિદ્યાપીઠ અને શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા ખાતે પણ મળશે

પ્રાકૃતિક ખેતી જૂથ

મીઠીવીરડી-મહુવા ભાવનગર

(નાના ખેડૂતો અને મહિલા ખેડૂતોનું સંગઠન)

*ખેડૂત પ્રતિનિધિ:

અશોકભાઈ કાંબડ &

કાનજી ભાઈ સોલંકી

મો. 9824829869

મો. 9726712209

જમરૂખ :100/-kg

(01) બટેટા: 40/-kg

(02) દૂધી: 50/-kg

(03) સૂકી ડુંગળી: 60/-kg

(04) ભીંડો: 100/-kg

(05) લીંબુ: 60/-kg

(06) ગલકા: 80/-kg

(07) ચોળી: 100/- kg

(08) નાના રીંગણાં: 60-/kg

(09) તુરીયા :80/-kg

(10) પાત્રા ના પાન: 20/-જુડી

(11) કોથમીર: 20/-જુડી

(12) લીલી ડુંગળી: 20/-જુડી

(13) ફુદીનો: 20/-જુડી

(14) કારેલા: 80/-kg

(15) મરચા(મોળા ): 100/-kg

(16) મરચા (તીખા): 100/-kg

(17) કોથમીર: 20/-જુડી

(18) કોબી: 60/-kg

(19) તુંબડી: 60/-kg

(20) કંટોલા: 120/-kg

(21) લીલું કોળું: 60/-kg

(22) મેથી: 20/-જુડી

(23) મૂળા જુડી: 20/-જુડી

(24) કાકડી દેશી: 60/-kg

(25) ગુવાર દેશી: 80/-kg

(26) ઓળાના રીગણા: 80/-kg

(27) ગ્રીન ટી: 20/-જુડી

(28) પાલખ જુડી: 20/-જુડી

(29) ફ્લાવર: 100/-kg

(30) વાલોળ:100/-kg

(31) સરગવો: 60/-kg

(32) મગફળી: 100/-kg

🍋🍉🫛🥒🥬🥕🥭

*****************

ખેડૂત જૂથ (07)

(માત્ર ગૂજરાત વિદ્યાપીઠ ખાતે)

દાહોદ ખેડૂત

ચૌહાણ દિનુબેન નરેન્દ્રભાઈ

ગામ: લીમડી મેધરી,

તા: ધાનપુર , જી:દાહોદ

મોઃ 9510810068

(01) ડુંગળી: 60/-kg

(02) ગુવાર: 100/-kg

(03) લીંબુ: 60/-kg

(04) લીંલુ કોળુ: 50/-kg

(05) દુધી: 60/-kg

(06) ટીંડોડા: 100/-kg

(07) ભીંડા: 100 /-kg

(08) રીંગણ : 60/-kg

(09) પાત્રા ના પાન: 100/- kg

(10) ખાટી ભીંડી પાન 10 /- જૂડી

(11) મીઠાલીમડાની જુડી:10 /-

(12) ગલકા: 80 /- kg

(13) ખીચડો: 90/-500g

(14) સુરણ: 80/-kg

(15) કંકોડા: 140 /- kg

(16) આબળા: 80/-kg

(17) મરચા: 100/-kg

🍋🍉🫛🥒🥬🥕🥭

****************

ખેડૂત જૂથ: (08)

(ગૂજરાત વિદ્યાપીઠ અને શ્રી ભાગવત વિદ્યાપીઠ પણ ઉપલબ્ધ થશે.)

રોનક પટેલ

Mo. 9925731860

સોલ ફાર્મ, સુલતાનપુર

તા. તલોદ, જી. સાબરકાંઠા

Vegetables :-

(01) Moringa leaves: 60/kg

(02) Potato: 40/-kg

(03) Dudhi: 60/-kg

(04) BRINJÀL Purple

BIG and

Small( રીંગણ ભટ્ટા ):80/kg

(05) Turiya: 60/-kg

(06) Galka: 60/-kg

(07) Karela: 80/-kg

(08) Guvar: 100/-kg

(09) Choulli: 100/-

(10) Dhaniya : 100/-kg

(11) Drumstick: 100/- kg

(12) Pudina: 20/-Judi

(13) lemon Grass: 20/- Judi

(14) Bhindi: 100/-kg

Fruits:-

(01) Banana: 60/-kg

(02) Dragon fruit: 240/-kg

Groceries :

(01)Turmeric powder :

300/-kg

(02) Valyari: 400/-kg

(03) Bajri : 50/-kg

Synconic Organic Lifestyle

Contact numbers-

Akhilesh 9099956002,

Ronak 9925731860.

🍋🍉🫛🥒🥬🥕🥭

**************

ખેડૂત જૂથ: (09)

ગૂજરાત વિદ્યાપીઠ અને શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા ખાતે પણ મળશે

વાસુદેવ ડોડિયા 9924217215

આશાપુરા પ્રાકૃતિક ફાર્મ

ગામ: કડવાસણ તા: માંડલ

જી: અમદાવાદ

સીઝન ની આખુ વર્ષ ભરવા માટેની અનપોલીશ તુવેર દાળ મળશે

(01) તુવેર દાળ: 200/-kg

(02) તુવેર: 70/-500gm

(03) લાલ તુવેર: 80/- 500gm

(04) દેશી ચણા: 100/- kg

(05) ચણા દાળ: 140/-kg

(06) ચણા નો લોટ: 80/-500gm

(07) સોયાબીન: 100/-kg

(08) બાજરી લોટ:35/-500gm

(09) A2 ઘી: 900/- 500ml

(10) દેશી કાકડી : 80/-kg

(11) તરબૂચ: 40/-kg

(12) કંકોડા: 200/-kg

ભીમાણી ખાદી ગ્રામોદ્યોગ સંઘ કચ્છ દ્વારા, ગોચર માં ચળતી માલધારીઓની ગાયોના દૂધ- દહીંમાંથી વલોણા પદ્ધતિથી શુદ્ધ ઘી બનાવવામાં આવ્યું છે. છાશ જરૂરિયાત મંદ પરિવારો ને નિઃશુલ્ક વિતરિત કરવામાં આવે છે.

આ કાંકરેજ ગાયો નું ઘી વાસુદેવભાઇ ડોડીયા, આશાપુરા પ્રાકૃતિક ફાર્મ ના સ્ટોલ પર દર રવિવારે અને ગુરુવારે નિયમિત મળશે. ખેડૂત વેચાણ કર્તા: વાસુદેવ ડોડિયા 9924217215

કચ્છની ઉત્પાદક સંસ્થાનો સંપર્ક નંબર: હસમુખભાઈ ગો પટેલ મો.9925234779

🍋🍉🫛🥒🥬🥕🥭

***************

મહિલા ખેડૂત : (10)

ગૂજરાત વિદ્યાપીઠ અને શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા ખાતે પણ મળશે

મનીષાબેન ઘનશ્યામભાઈ પટેલ પ્રાણનાથ પ્રાકૃતિક ફાર્મ

ગામ: રાજપુર કંપા, તા: ધનસુરા

(અરવલ્લી)

મો. +91 6355 228 447

મહિલા ખેડૂતે પોતાના ખેતરમાં ઉગાડેલ રસાયણમુક્ત ખેત પેદાશોમાંથી ઘરે સાત્ત્વિક રીતે બનાવેલ ખાદ્ય ઉત્પાદનો

(01) છાશ: 1લિટર 30

(02) દેશી ગાયનુ ઘી:1લીટર:

1700/-

(03) છાશનો મસાલો:

ઘરે બનાવેલ 50g, 60/-

(04) બંશી ઘઉં ની સેવ

(250ગ્રામ) 50/-

(05) ચણા દાળ (હાથ ઘંટીથી

બનાવેલ): 500g 80/-

(06) ચણા લોટઃ 500g 90/-

(07) સેધા નમક હાથે દળેલુ:

1કિલો 90/-

(08) સંચળ: 100ગ્રામ 20/-

(09) બટાકાઃ 1કિલો 40/-

(10) બટાકાની સૂકી કાતળીઃ

200ગ્રામ 100/-

(11) દેશી ચણાઃ 130/-

(12) દેશી બંસી ઘંઉઃ

20કિલો 1250/-

(એડવાન્સ બુકિંગ પર ઘંઉ મળશે)

(13) લાહોરી સિંધવ નમકઃ

1kg 70/-

(14) બાજરીઃ 1kg 50/-

(15) બાજરીનો લોટઃ 500g 30/-

(16) સીંગ તેલમાં તળેલા સોડા વગર

ના ગાંઠીયાઃ 200g 100/-

(17) જીણી સેવઃ 200g 100/-

🍋🍉🫛🥒🥬🥕🥭

************

ખેડૂત: (11)

(માત્ર ગૂજરાત વિધાપીઠ ખાતે)

આનંદ પ્રાકૃતિ ફાર્મ

સોલંકી કાળુભાઈ આણંદભાઈ

મો: 9824943615

9313388353

ગામ: કરેડા, તાલુકો: ઘોઘા,

જીલ્લો: ભાવનગર

(01) દુધી: 50/-kg

(02) પાલક: 20 /-જુડી

(03) ગુવાર: 100/-kg

(04) રીંગણા: 60/-kg

(05) ડુંગળી: 60/-kg

(06) ધાણા: 20/-જુડી (07) ભીંડો: 100/-kg (08) ચોળી: 100/-kg (09) મરચા : 100/-kg

🍋🍉🫛🥒🥬🥕🥭

***************

ખેડૂત (12)

વરદાયિની પ્રકૃતિ ફાર્મ

જાદવ નરોત્તમભાઇ જીવણભાઈ

ગામ નાગનેશ, તાલુકો: રાણપુર

જીલ્લો: બોટાદ

+919687257381

(01) દુધી: 50/- kg

(02) તુરીયા: 80/-kg

(03) કોળું: 50/-kg

(04) ચીભડાં: 60/-kg

(05) ભીંડા: 100/- kg

(06) ગવાર: 100/- kg

(07) ગલકા: 80/- kg

(08) કાકડી: 50/- kg

(09) કારેલા: 100/- kg

🍋🍉🫛🥒🥬🥕🥭

***************

ખેડૂત (13)

મહિલા ગોપાલક ઉદ્યમી

ગૂજરાત વિદ્યાપીઠ અને શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા ખાતે પણ મળશે

શ્રીકાંત & ચાર્મી માલદે

ગૌનિતી ફાર્મ

સંપર્ક: 7600844140

1⃣ નવીન / લાઈવ:

👉🏻 A2 Ghee Sukhdi

100 gm – ₹100

👉🏻 Ayurvedic Ghee

અશ્વગંધા ઘી

શતાવરી ઘી

બ્રાહ્મી ઘી

ત્રિફળા ઘી

180 ml – ₹1500 ₹1800

2⃣ ગીર ગાય નું 🥛:

(01) A2 દૂધ

1 ltr – 120/-

(02) ગીર ગાય વલોણાં A2 ઘી:

200 ml – 600/-

500 ml – 1500/-

1000 ml – 3000/-

(03) દેશી A2 ઘી:

500 ml – 800/-

1000 ml – 1500/-

(04) A2 પનીર:

100 ગ્રામ – 80/-

200 ગ્રામ – 160/-

(05) A2 માખણ:

75 g – 200/-

150g – 400/-

3⃣ પંચગવ્ય ઉત્પાદ:

(01) નસ્ય બિંદુ 150/-

(02) હર્બલ લિપ બામ 100/-

(03) હર્બલ પેઇન રીલીફ બામ 100/-

(04) ગોમય ધૂપ-અગરબત્તી 100/-

(05) ગોમય ટિક્કી 70/-

(06) ગોમય સાંબ્રાની કપ ₹100

4⃣ ઓર્ગેનિક કિચન ગાર્ડન 🌱

(01) વર્મીકમ્પોસ્ટ ખાતર

1 કિલો – 30/-

5 કિલો – 150/-

(02) પોટિંગ મિક્સ

1 કિલો – 50/-

🍋🍉🫛🥒🥬🥕🥭

*************

ખેડૂત: (14)

(ગૂજરાત વિદ્યાપીઠ + સોલા સ્થિત શ્રી ભાગવત વિદ્યાપીઠ પરિસર ખાતે આ ખેત પેદાશો ઉપલબ્ધ)

ડ્રાઈવ ઈન એગ્રો

પટેલ પર્માકલ્ચર ફાર્મ

ગુજરાતનું પ્રથમ ફાર્મ

110 વીઘામાં પ્રાકૃતિક જંગલ ખેતી

ગામ: લુણાસણ, તા: કડી, જી. મહેસાણા અને ગામ: પીયજ, તા: કલોલ, જી. ગાંધીનગર (કડી અને કલોલ તાલુકાની સરહદે આ જમીન બે ગામોમાં છે!)

અમોલ મો: 7227888024

પ્રિતી મો: 7227888025

ખાસ આકર્ષણ

(01) શ્રીફળ: 40/- 1 નંગ (વાઈ)

(02) કોઠુંબડા: 80/- કિલો

(03) દેશી આંબળા: 60/- kg

(04) લખુંમડા: 80/- કિલો

(05) દેશી જંગલની ભાજીઓ

ફાંગ, નાળાં, કેના, અપામાર્ગ,

ખાપરફુટી, પુનર્નવા 20/- જુડી

(06) પાવડર: આદુ, આમળા,

સરગવા શીંગ & પાન, ગાજર,

બીટ, ટોમેટો 100/- 100 ગ્રામ

(07) હળદર આખા: 300/- kg

(08) હળદર પાવડર: 360/- kg

(09) ધાણા પાવડર: 400/- kg

(10) લીલી ચા, તુલસી,

મીઠો લીમડો : 10/-જુડી

(11) દાતણ- લીમડા, કરંજ, જાંબુ,

ગળો, કંમ્બોઈ: 10/- જુડી

(12) કેળાં, એલોવેરા પાન:

10/-1 પાન,

(13) આયુર્વેદ પાન : અરડૂસી,

તુલસી, જાંબુ, જામફળ,

સીતાફળ, સેતુર, પારિજાત,

અપામાર્ગ, પુર્નનવા:

20 રુ જુડી

(only pre booking)

(14) પાત્રા, સરગવા પાન

રૂ.20 જુડી

(15) બટાકા: રૂ.40/- kg

(16) કાચાં કેળાં, કાચાં પપૈયા,

રૂ.50/- kg

(17) ડુંગળી, દુધી, કોળુ, સફેદ કોળુ,

પાકાં કેળાં, પાકાં દેશી પપૈયાં,

દેશી આમળા, લીંબુ, ભુટ્ટો,

લાંબા કાળા,

સરગવો, ટોમેટો

રૂ.60/-kg

(18) અળવી, સુરણ, રવૈયા,

ગલકા, તુરીયા

રૂ.80/-kg

(19) ભીંડા, ગવાર, કારેલા,

મરચાં તીખા અને મોળા

ગીલોડી, પાપડી, પરવર,

ચોળી,

પાલક, તાંદળજો, મુળા, લીલી

ડુંગળી, મેથી, ધનિયા

રૂ.100/-kg

(20) સીતાફળ, કંકોડા, સુરતી પાપડી

રૂ.120/-kg

(21) ડ્રેગન ફ્રૂટ / કમલમ

રુ.220/-kg

(22) 👉 છોડ / નર્સરી પ્રી ઓર્ડર

કેળાં, તુલસી, એલોવેરા, મીઠો

લીમડો, લીલી ચા: 20/-

(23) 👉 સરગવા શીંગનો પાવડર

કેલ્શીયમ અને પ્રોટીન નું ભરપૂર

માત્રામાં 100ગ્રામ/100રુ.

(24) 👉 સરગવા શીંગ પાવડર

માંથી હેલ્ધી બીસ્કીટ શુદ્ધ ગીર

ગાય નું ઘી અને -ઓર્ગેનિક ખાંડ

માંથી બનાવેલ પ્રોટીન નું ભરપૂર માત્રામાં

(રાગી, બાજરી, ઘઉં + સરગવા

પાવડર) 200 ગ્રામ – 200/-

(25) 👉 શુદ્ધ મધ

(01) 150ગ્રામ 120/-રુ.

(02) 250ગ્રામ 180/-રુ.

(03) 500 ગ્રામ 340/-રુ.

(26) 👉 શુદ્ધ ગીર ગાય નું ઘી

વલોણા ઘી 1 લી: 2500/-

વલોણા ઘી 500 મિલી: 1150/-

ક્રિમ ઘી 1લીટર: 1150/-

(27) 👉 ફ્રેશ લોટ….

બાજરા લોટ: 70/-

(28) રાગી/જવ /જુવાર /

હાન્ડવો /

ઈડલી / ઢોકળાં: 100/-kg

(29) મલ્ટીગ્રેન- (બાજરી, જુવાર,

મકાઇ, રાગી, જવ, ચણા દાળ,

અડદ દાળ, મસુર દાળ, ચોખા)

140/- kg

(30) થાલીપીઠ- (બાજરી,

જુવાર,ચણા દાળ, ચોખા, ઘઉં,

ધાણા, જીરું, અજમો)

140/- kg

(31) ચણા નું બેસણ : 160/- kg

(32) મિલેટસ પ્રોડક્ટ – મૈગી, પાસ્તા,

પોહા

100/-250 ગ્રામ

મિલેટસ પ્રોડક્ટ- સેવ, ફ્લેક્સ,

80/-250ગ્રામ

(33) 👉 દેશી ગાયનાં ઉર્જા ખાદ

1 kg 20/-

10 kg 150/-

પેકેજીંગ ચાર્જ 20/- ડિલિવરી & પીક અપ

*અમદાવાદ, ગાંધીનગર માં શાકભાજીની હોમ ડિલિવરી મળશે – ગુરુવાર અને રવિવાર

(પોર્ટર ડિલિવરી ચાર્જીસ સાથે)*

સૃષ્ટિ ખેડૂત હાટ ના સ્થળથી 3 કિમી ની અંદરના વિસ્તારમાં રૂ. 50 ડિલિવરી ચાર્જ ફિક્સ રહેશે

0-5 કિમી 50 રુ./ 5-7 કિમી- 70રુ.

7+ કિમી પોર્ટર

👉 ફેમિલી પીકનીક અને સ્કૂલ પિકનિક માટે ઉત્તમ સ્થળ બુકિંગ આવશ્યક (ઇકો ટુરીઝમ )

સંપર્ક: અમોલ મો: 7227888024/25

🍋🍉🫛🥒🥬🥕🥭

***************

ખેડૂત જૂથ (15)

માત્ર ગૂજરાત વિદ્યાપીઠ મળશે.

સમર્થ એગ્રીકલ્ચર-વિસનગર

નવનીતભાઈ -8238063540

શૈલેન્દ્ર સિંહ -9879524005

(01) અડદ દાળ: (ફોતરાં વાળી)

160/-kg

(02) અડદ દાળ: (મોગર)

160/-kg

(03) તુવેર દાળ: ( કોરી ) 170/- kg

(04) હળદર પાવડર:

170/- (500gm)

(05) ચોખા: ( કૃષ્ણ કમોદ )(જૂના)

130/-kg

(06) તુવેર: 160/- kg

(07) દેશી ચણા: 120/- kg

(08) દેશી ગોળ:

પ્રીમિયમ: 1 kg – 80/- kg

પ્રીમિયમ: 4 kg 300/-

તેજાના ગોળ:1 kg – 170/-

(09) બટાકા: 40 kg

(10) દેશી કાંકરેજ ગાય નું

A/2 વૈદિક ઘી: 2700/- લીટર

A/2 વૈદિક ઘી: 1400/- 500ml

(11) ગીર ગાય નું ઘી:

2000/- લીટર

(12) રાઈ: 500 gm 100/-

(13) સફેદ તલ: 500 gm -200/-

(14) દેશી બાસમતી:

ચોખા: 75/- 500 gm

(15) રેડ રાઈસ. 75/- 500gm

(16) બાજરી – 40/- કિલો

(17) કાકડી – 80/- કિલો

🍋🍉🫛🥒🥬🥕🥭

***************

ઉદ્યમી જૂથ (16)

ગૂજરાત વિદ્યાપીઠ અને શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા ખાતે પણ મળશે.

સૃષ્ટિ યુવા ઉદ્યમી /સાત્ત્વિક ઈંક્યુબેટી

નટમીલ્સ

ડૉ.સોનલ જતીન સોની

(ન્યુટ્રીશન / ડાયટ / હોમ્યોપેથ) મો.9924455990/ 9924455776

અમારા ન્યુટ્રીશન યુક્ત (કાચા અને મૂલ્યવર્ધન કરેલ) વિશિષ્ટ ખોરાકની માહિતી નીચે મુજબ છે

વિવિધ નટ્સ:

સીંગ: શેકેલી (ખારી / મોળી)

ચણા (શેકેલા)

કાજુ (કાચા / શેકેલા) (w210 / w240 / w320 / ફાડા / ટુકડા ) (શેકેલામાં ખારા કાજુ / મરી કાજુ / પેરી પેરી / ઓન્યન)

બદામ: (કાચા / શેકેલા) (સાદી / premium / મામરો / કાગઝી / કતરણ) (શેકેલામાં ખારી બદામ) (ચોકો coated બદામ)

પીસ્તા: (મોળા / ખારા / કતરણ )

અખરોટ: (કાશ્મીર): (આખા / ફોલેલા)

હેઝલનટ: (hazelnut)

સીડ્સ: પમ્પકીન (કોળા) બીજ, સનફ્લાવર (સૂર્યમુખી) બીજ, શિયા (chia), મગજતરી (melon) બીજ, અળસી (flax), મિક્સ સીડ્સ, મખાણા (foxnuts)

હળવા-પૌષ્ટિક તૃણઅનાજ

શ્રીધાન્ય (minor millets): કાંગ (foxtail), લીલી કાંગ (browntop), કોદરી (kodo), સામો (barnyard), ગજરો/કુરી (little), તાંડળા/ચેનો (proso), કિનુવા (quinoa)

લોટ: મિલેટ લોટ (millet flour), કિનુવા લોટ (quinoa flour), સત્તુ (sattu)

સૂકો નાસ્તા: મીલેટ ખાખરા (જીરા, મસાલા, મેથી), જુવાર મમરા, (jowar puff), રાગી મમરા (ragi puff)

સુપર ફૂડ: ફિંડલા પાવડર, સરગવના પાન (moringa leaf) પાવડર, જાસુદ (hibiscus) પાવડર, ઘઉં જ્વારા (wheat grass) પાવડર, જામુન બીજ પાવડર, જેઠીમધ (licorice) પાવડર, રજકો (alfalfa) પાવડર

એક્ઝોટિક ડ્રાય ફ્રૂટ: ક્રેનબેરી, બ્લુબેરી, ડ્રાય પ્લમ (આલુબુખારા), અંજીર, કિસમિસ, મુનક્કા, ખજૂર, કોકમ

પરંપરાગત સાત્ત્વિક પીણાં: કોકમ સીરપ, કોકમ જ્યુસ (ખાંડ વગરનું), ગોળ પાવડર

એનેર્જી બાર: મિક્સ સીડ્સ બાર, ગ્રેનોલા બાર, પીનટ બટર

મિલેટ ખાખરા, મેથી મસાલા અને જીરું- મરી માં ઉપલબ્ધ.

ઉપરના તમામ ઉત્પાદનો ન્યૂનતમ સર્વિસ ચાર્જ સાથે ઘેરબેઠાં મંગાવી શકશો. સંપર્ક: 9924455776

🍋🍉🫛🥒🥬🥕🥭

***************

ઉદ્યમી (17)

ગૂજરાત વિદ્યાપીઠ અને શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા ખાતે પણ મળશે.

સાત્ત્વિક ઉદ્યમી:

સાત્ત્વિક ઉદ્યમી:

પારજ ઓર્ગેનિકસ અમદાવાદ

ભલાભાઈ: 8128257766

(ડોકટર દંપતી ડો. વિનોદ જૈન(સર્જન)નું સાહસ; લોકોના ઓપરેશન ઓછા કરવા પડે એટલે સારો ખોરાક સુલભ કરાવીએ, એવા શુભ આશય સાથે ચાલતું સાહસ)

(01) સફેદ પેઠા: 120/- kg

(02) લસણ: 200/- kg

(03) કાંકરેજ ગાય નું ઘી:

1499/- Lt

(04) મગ ની મોગર દાળ:

220/- kg

(05) તુવેરદાળ: 220/- kg

(06) કાબુલી ચણા: 260/- kg

(07) કસુરી મેથી: 50/- 50 kg

(08) કસુરી મેથી: 80/- 100 g

(09) દેશી ગોળ: 100/-kg

(10) દેશી ગોળ નો પાઉડર:

80/- નો 500 g

(11) ખાંડસરી: 100/- kg

(12) ખાંડસરી: 450/- ની 5 kg

(13) બ્રાઉન ખાંડસરી :100/- kg

(14) બ્રાઉન ખાંડસરી:

450/- ની 5 kg

(15) ખડી સાકર:

100/- 500 g

(16) સીટીસી ચાય:

160/- 200 g

(17) મીલેટ્સ (Millets):

100/- 500g

(18) કાશ્મીરી મરચું:

525/- 500 g

(19) રેશમપત્તી મરચું:

475/- 500 g

(20) ઓટ્સ: 80/- 200 g

(21) સન ફ્લોવર તેલ:

1800/- 5 લીટર ના

(22) સરસો તેલ: 310/- Lt

(23) સફેદ તલનું તેલ: 500/- Lt

(24) નારિયેળ તેલ:

165/- 250 ML

(25) ઘઉંનો લોટ: 35/- 500 g

(26) જવનો લોટ: 70/- 500 g

(27) જુવારનો લોટ:

60/- 500 g

(28) મકાઈનો લોટ: 70/- 500 g

(29) ચોખાનો લોટ: 70/- 500 g

(30) રાગીનો લોટ:

65/- 500 g

(31) બેસન: 80/- 500 g

(32) પોહા: 60/- 500 g

(33) મમરા: 90/- 500 g

(34) સેંધા નમક: 100/- kg

🍋🍉🫛🥒🥬🥕🥭

*************

ખેડૂત જૂથ: (18)

(માત્ર ગૂજરાત વિદ્યાપીઠ મળશે)

પરંપરાગત રીતે જ રસાયણ મુક્ત પ્રદેશના આદિવાસી ખેડૂતોનું જૂથ

અરણ્ય અગ્રી ફોરેસ્ટ પ્રોડુસર કંપની

અરણ્ય -9023708473

(01) તુવર દાળ : 90/- 500g

(02) કાલા ચણા: 50/- 500g

(03) ચણાદાળ: 70/- 500g

(04) બાજરી : 30/- 500g

(05) લાલજુવાર: 50/- 500g

(06) રાગી : 50/- 500g

(07) કાલીડાંગર : 70/- 500g

(08) બાજરી નો લોટ: 30/- 500g

(09) રાગી નો લોટ: 50/- 500g

(10) મલ્ટીગ્રેન લોટ: 60/- 500g

(11) બેસન: 75/- 500g

(12) લાલજુવાર નો લોટ:

500 ગ્રામ 35/-

(13) પીળી મકાઈનો લોટ:

500 ગ્રામ 40/-

(14) પીળી મકાઈ દાળીયા:

500 ગ્રામ 60/-

(15) ચીયા સીડ્સ: 50 ગ્રામ 50/

(16) જીરું: 500 ગ્રામ 350/-

(17) રાઇ: 500 ગ્રામ 100/-

(18) હળદર પાવડર:

500ગ્રામ 210/-

(19) મરચુ પાવડર:

500 ગ્રામ 350/-

(20) ભાખરી લોટ :500 ગ્રામ 40/-

(21) ઘઉં નો લોટ: 500 ગ્રામ 40/-

(22) લસણ: 200/-

(23) ડુંગરી: 40/- kg

🍋🍉🫛🥒🥬🥕🥭

***************

ઉદ્યમી: (19)

સૃષ્ટિ યુવા ઉદ્યમી/ઇન્ક્યુબેટી

યશ ભટ્ટ

+91 8980200305

મંદિરમાં ચઢાવેલ ફૂલો માંથી વિવિધ ઉત્પાદનો તથા સૃષ્ટિ સંસ્થાના ભાવનગરના બીજા ઇનેક્યુબેટી જેમકે નિસર્ગ ઓર્ગેનિક , સૌરાષ્ટ્ર હની, યોગરાજભાઈ નું માધવ શરબત,

ભટ્ટ જી ની ખિચડી; વગેરે સ્વ સહાય જૂથ અને યુવા ઉદ્યમી ખેડૂતો દ્વારા ઉત્પાદિત તથા વિશિષ્ટ ઇનોવેટિવ (સંશોધન થયેલ), આરોગ્ય પ્રદ ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવે છે જેની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે.

યશભાઈ પાસે સૃષ્ટિ સંસ્થા ખાતે અને ખેડૂત હાટમાં નીચેની પેદાશો ઉપલબ્ધ છે. 🌿

નિસર્ગ ઓર્ગેનિક ફાર્મના ઉત્પાદનોની યાદી🌱

મો – +91 8980200305 યશ ભટ્ટ

🌞 શ્રેષ્ઠ આરોગ્ય પૂરક 🌻

(01) સરગવાના પાવડર :

પોષક તત્વોથી ભરપૂર:

100/- (100 ગ્રામ)

(02) સરગવાના પાવડર :

કેલ્શિયમથી ભરપૂર:

100/- (100 ગ્રામ)

(03) હિમોગ્લોબિન પાવડર :

લોહીની ટકાવારી વધારીને લોહીને

શુદ્ધ કરે છે:

200/- (100 ગ્રામ)

(04) વિટામિન B12 પાવડર:

વિટામિન B12 કુદરતી રીતે પૂરક

200/- (100 ગ્રામ)

(05) બોડી ડિટોક્સ પાવડર :

શરીરમાંથી કચરો દૂર કરે છે

200/- (100 ગ્રામ)

(06) અશ્વગંધા રુટ પાવડર:

ધાતુઓને મજબૂત બનાવે છે

બીમારી દૂર કરે છે:

100/- (100 ગ્રામ)

(07) શતાવરી રુટ પાવડર

તણાવ દૂર કરે છે, બહેનના

રોગોને મટાડે છે:

100/- (100 ગ્રામ)

(08) જાસુદ નો ફૂલોનો પાવડર

વાળ, કોલેસ્ટ્રોલ અને પથરી

માટે: 60/- (50 ગ્રામ)

(09) જામુન બીજ પાવડર

ડાયાબિટીસ માટે

50/- (100 ગ્રામ)

(10) આમલા પાઉડર :

વિટામિન C થી ભરપૂર

60/- (100 ગ્રામ)

(11) હરડે પાવડર

પાચન માટે ઉત્તમ,

કબજિયાત દૂર કરે

70/-(100 ગ્રામ)

(12) ત્રિફળા પાવડર

પાચક, શરીરને યુવાન રાખે છે,

કબજિયાત દૂર કરે છે.

70/- (100 ગ્રામ)

(13) ગિલોય પાઉડર

તાવ, ડેન્ગ્યુ, વાયરલ રોગો

અટકાવે છે:

50/- (100 ગ્રામ)

(14) ભાવળ પાલી પાવડર

સાંધાના દુખાવા માટે:

100/- (100 ગ્રામ)

(15) દુધી પાવડર

વજન ઘટાડવા માટે:

100/- (100g)

(16) તકમરીયા બીજ

શરીરને ગરમીથી બચાવે છે:

70/- (100 ગ્રામ)

(20) ચિયા સીડ્સ

વજન ઘટાડવા માટે

80/- (100 ગ્રામ)

(21) લીમડાના પાનનો પાવડર

ચામડીના રોગો તાવ વગેરે

મટાડે છે.

50/- (100 ગ્રામ)

(22) સ્ટીવિયા પાવડર

ખાંડ મુક્ત ખાંડ સાથે

200 ગોળીઓ

100/- (100 ગ્રામ)

(23) ઘઉંના પાવડર

કેન્સર શામક ગુણ અને

લોહી વધારે-સુધારે

200/- (100 ગ્રામ)

(24) બીટ પાવડર

લોહી સુધારક

100/- (100 ગ્રામ)

(25) આલ્ફા આલ્ફા પાન પાવડર

પાચન અને સુપરફૂડ માટે:

100/- (100 ગ્રામ)

(26) સ્પિર્યુલિના પાવડર

વિટામિન B12 અને સુપર ફૂડ:

200/- (100 ગ્રામ)

(27) ફીડલા પાઉડર

લોહ તત્વ અને હિમોગ્લોબીન

વધારે 200/- (50 ગ્રામ)

(28) નિર્ગુડી પાવડર

ઘૂંટણ અને પીઠના દુખાવા માટે:

100/- (100gm)

(29) તુલસીના પાનનો પાવડર

તાવ શરદી ઉધરસ માટે:

100/- (100 ગ્રામ)

(30) પાલક પાવડર

આંતરડાના રોગ માટે ઉત્તમ

50/- (50 ગ્રામ)

(31) લસણ પાવડર

ખાંસીના રોગો અને રસોઈ માટે:

50/- (50 ગ્રામ)

(32) ચા મસાલા

અશ્વગંધા સાથે, પોષણ યુક્ત:

100/- (50 ગ્રામ)

(33) છાસ મસાલા

પોષણ-સ્વાદથી ભરપૂર:

50/- (60 ગ્રામ)

(34) લેમન ગ્રાસ પાવડર

શ્રેષ્ઠ સ્વાદ 50/- (50 ગ્રામ)

વાળ માટે ઉપયોગી ઉત્પાદન

(35) પ્રાકૃતિક શેમ્પૂ પાવડર

વાળને નરમ બનાવે છે અને

વાળ ખરતા અટકાવે છે

50/-(50 ગ્રામ)

(36) પ્રાકૃતિક બ્લેક મહેંદી પાવડર

વાળને કુદરતી રીતે કાળા

બનાવે છે:

50/- (25 ગ્રામ)

(37) જાસુદનો ફૂલોનો પાવડર

વાળ અને પથરી માટે

કોલેસ્ટ્રોલ:

60/- (50 ગ્રામ)

(38) * અરીઠા પાવડર*

વાળને ધોવા અને સુંદર બનાવે

છે 30/- (50 ગ્રામ)

(39) શિકાકાઈ પાવડર

વાળને સિલ્કી બનાવે છે:

40/- (50gm)

(40) આબળા પાવડર :

વાળને નરમ અને રેશમી

બનાવે છે:

60/- (100 ગ્રામ)

(41) મેથી પાવડર

પાચન અને વાળ માટે

30/- (50 ગ્રામ)

(42) મીઠા લીમડાના પાનનો

પાવડર, રસોઈ માટે ઉત્તમ,

કાળા વાળ માટે

50/- (50 ગ્રામ)

(43) ઓર્ગેનિક ફેસ-પેક

સોફ્ટ સ્મૂધ સ્કિન માટે પિમ્પલ

ઈલાજ 50/-(50 ગ્રામ)

(44) પંચગવ્ય સાબુ

ચામડીના રોગો માટે ઉત્તમ

ત્વચાને નરમ બનાવે છે

30/- (65 ગ્રામ)

(45) મુલતાની મિટ્ટી પાઉડર

પિમ્પલ-મુક્ત,

ડાઘ-મુક્ત સ્પષ્ટ નરમ ત્વચા

30/- (50 ગ્રામ)

(46) કસ્તુરી હલ્દી પાવડર

ત્વચાની સુંદરતા માટે

80/- (50 ગ્રામ)

(47) ગુલાબ પાવડર

ત્વચાને પોષણ આપે છે અને

નરમ પાડે છે:

130/-(50 ગ્રામ)

(48) લીંબુ છાલ પાવડર

સુંદરતા અને ત્વચા સંભાળ માટે

30/- (50 ગ્રામ)

(49) * કુંવર પાવડર*

વાળને ચમકદાર બનાવે છે:

50/- (50 ગ્રામ)

(50) ફિંડલા સ્પિરુલિના સીરપ

હિમોગ્લોબિન અને બીટ

140/-300ml

(51) ઓપન સીરપ

બ્લોકેજ અને કોલેસ્ટ્રોલ માટે

140/- (300ml)

(52) અમૃત બિંદુ – શરદી ઉધરસ,

માથાનો દુખાવો 50/- (8ml)

(53) દર્દ નિવારણ તેલ

સ્નાયુના દુખાવા માટે

50/- (8ml)

_________________

⚗️ સૌરાષ્ટ્ર મધની પ્રોડક્ટ🍯

(01) આજમાં નું મધ

250/-(500 ગ્રામ)

150/- (250 ગ્રામ)

50/- (50 ગ્રામ)

(02) મસ્ટર્ડ (રાઇ) ના ફુલનું મધ

250/- (500 ગ્રામ)

150/- (250 ગ્રામ)

50/- (50 ગ્રામ)

(03) વરિયાળી ના ફુલમાંથી મધ

250/- (500 ગ્રામ)

150/- (250 ગ્રામ)

50/- (50 ગ્રામ)

(04) મલ્ટિ ફ્લોરા મધ

250/- (500 ગ્રામ)

150/- (250 ગ્રામ)

50/- (50 ગ્રામ)

_________________

🍹 માધવના શરબત🧃

(01) ખશ શરબત

(02) કોકમ શરબત

(03) નાગરવેલ શરબત

(04) ગુલાબ શરબત

(05) વરિયાળી શરબત

(06) લીંબુ આદુનું શરબત

(07) જાંબુનું શરબત

*180/- પ્રતિ 700 ml

શરબત બોટલ*

(08) *ગુલકંદ

170/- પ્રતિ 500 ગ્રામ*

_________________

🍚 સાત્વિક મિક્સ મસાલા ( Ready to cook ) ખીચડી 🥣

(01) 70/ 150 ગ્રામ ખીચડી

(02) 150/350 ગ્રામ ખીચડી

(03) 220/500 ગ્રામ ખીચડી

_________________

🪻 અન્ય ફૂલો અને મંદિરમાં ચડાવેલ નારિયેળમાંથી રિસાયક્લિંગ પ્રોડક્ટસ

(01) નાળિયેરની કાચલીની ચમચી

20/-

(02) *નાળિયેરની કાચલીમાંથી

વાટકી* 100/-

(03) *અગરબત્તી અને ધૂપબત્તી

(તુલસી- ગૂગલ)* 120/-

અમદાવાદમાં નજીવા દરે હોમ ડિલવરી કરવામા આવે છે.

યશ ભટ્ટ*

સંપર્ક: +91 8980200305

🍋🍉🫛🥒🥬🥕🥭

***************

સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટના આયોજન અંગે જાણીએ…..

● અમારી કાર્ય પ્રણાલી ●

સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ ના તમામ ખેડૂતોના ખેતરનું પ્રાકૃતિક/જૈવિક ખેતી/સજીવ ખેતી/ઓર્ગેનિક ખેતીના નિયત માપદંડો મુજબ ખેતરનું ફીઝીકલ વેરિફિકેશન કર્યા બાદ ખેડૂતોની પસંદગી કરવામાં આવે છે ☑️

છેલ્લા 3 વર્ષથી સંપૂર્ણ પ્રાકૃતિક અને બિન રાસાયણિક ખેતી પદ્ધતિ કરતા હોય, તેવા જ ખેતરોના ઉત્પાદનો માત્ર ખેડૂતો દ્વારા અથવા ખેડૂતોએ બનાવેલ ગ્રામીણ જૂથ દ્વારા જ વેચાણ કરવામાં આવે છે.

*ગ્રામીણ ખેડૂતો અથવા તેમના પ્રમાણિત જૂથને જ ખેડૂત હાટમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. એવા ખેડૂતો જેઓ જાતે ખેતી કરતા હોય, અને જેમની આજીવિકા નો મુખ્ય આધાર પ્રાકૃતિક ખેતી ઉપર નિર્ભર હોય.

સૃષ્ટિ ઇનોવેશન દ્વારા સંયોજન

(સંસ્થાની ભૂમિકા)

સૃષ્ટિ ઇનોવેશન સંસ્થા દ્વારા સમગ્ર પ્રાકૃતિક ખેડૂત હાટનું આયોજન, સંકલન, પ્રમોશન, નિયમિત ફાર્મ વેરિફિકેશન/ખરાઈ, ખેડૂતોની પસંદગી અને તાલીમ,રસાયણમુક્ત ખેતી પદ્ધતિઓ માટે સતત માર્ગદર્શન, ખેડૂતોની સમસ્યાઓ ઉપર પ્રયોગશાળામાં સંશોધન, ગ્રાહક જાગૃતિ, કસ્ટમર કેર; જેવા વિવિધ કામો નિરંતર અને નિયમિત હાથ ધરવામાં આવે છે

પ્રાકૃતિક ખેતી કરતા ગ્રામીણ ખેડૂતો અને અમદાવાદ શહેરના જાગૃત ગ્રાહકો; આ બન્નેના લાભાર્થે આ સમગ્ર પ્રાકૃતિક ખેડૂત હાટ નું આયોજન દર રવિવારે અને ગુરુવારે અમદાવાદ હાથ ધરવામાં આવે છે

સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ યોજવા સ્થળ સહયોગ આપવા માટે અમો હૃદયપૂર્વક નીચેની ત્રણે સંસ્થાઓના આભારી છીએ

(01) શ્રી ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ

સોલા

(02) અમદાવાદ એજ્યુકેશન

સોસાયટી (AES)

નવરંગપુરા

(03) ગૂજરાત વિદ્યાપીઠ,

આશ્રમ રોડ

ગ્રાહકોના પ્રતિભાવ આવકાર્ય

ગ્રાહકોના પ્રતિભાવ હંમેશા આવકાર્ય છે, આપના પ્રતિભાવ પ્રાકૃતિક ખેડૂત હાટની વ્યવસ્થા ને વધુ સુદ્રઢ અને પારદર્શિ બનાવવા ઉપયોગી છે. https://wa.me/+919510386635

આયોજક સંસ્થાનું સરનામું

સૃષ્ટિ

Aes બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં,

અર્પણ બેબીકેર હોસ્પિટલની સામે ના ખાંચા માં, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાજુમાં, ગુજરાત યુનિવર્સિટી નજીક અમદાવાદ-380009

(0) 079 27913293

મો: 9510386635

મો: 9825061139

Email: info@sristi.org

SRISTI | Society for Research and Initiatives for Sustainable Technologies and Institutions