Articles

March 11, 2014

શું અન્યોની શ્રેષ્ઠતા બહાર લાવવાનો આ એકમાત્ર માર્ગ છે?

એક વાર ઉનાળો આવે એટલે ઠંડી હવા અંદર આવી જાય છે. ભેજવાળી હવા નર સુગરીને કૂવાઓ ઉપર તથા ઊંડા સૂકાં વૃક્ષો પર માળો બાંધવાની ફરજ પાડે છે. માદા સુગરી આવીને માળાનું નિરીક્ષણ કરે છે, જો તે તેેને સંતોષપ્રદ ન લાગે તો તે માળો તોડી નાખે છે અને નર પક્ષીએ તે નવેસરથી બાંધવો પડે છે. તે તેણીને પોતાના માળા તરફ આકર્ષવા માટે ભલે ગમે તેટલા રંગો ધારણ રે, પરંતુ માદા સુગરી માત્ર તેનો દેખાવ જ નહીં પણ માળાને પણ પ્રાધાન્ય આપે છે.

View details