How to find your ideal business advisor
Suspendisse potenti. In eleifend quam. Mauris id scelerisque dui, placerat pretium nulla.
View detailsSuspendisse potenti. In eleifend quam. Mauris id scelerisque dui, placerat pretium nulla.
View detailsDolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
View detailsDolor from tellus in libero semper, et cursus magna semper amet magna dolor.
View detailsVivamus sagittis - sed tellus in libero semper, et cursus magna sempe nec ultricies augue.
View detailsVivamus sagittis - sed tellus in libero semper, et cursus magna semper amet magna dolor.
View detailsDolor nec ultricies augue. Vivamus sagittis - sed tellus in libero semper, et cursus magna semper.
View detailsએક વાર ઉનાળો આવે એટલે ઠંડી હવા અંદર આવી જાય છે. ભેજવાળી હવા નર સુગરીને કૂવાઓ ઉપર તથા ઊંડા સૂકાં વૃક્ષો પર માળો બાંધવાની ફરજ પાડે છે. માદા સુગરી આવીને માળાનું નિરીક્ષણ કરે છે, જો તે તેેને સંતોષપ્રદ ન લાગે તો તે માળો તોડી નાખે છે અને નર પક્ષીએ તે નવેસરથી બાંધવો પડે છે. તે તેણીને પોતાના માળા તરફ આકર્ષવા માટે ભલે ગમે તેટલા રંગો ધારણ રે, પરંતુ માદા સુગરી માત્ર તેનો દેખાવ જ નહીં પણ માળાને પણ પ્રાધાન્ય આપે છે.
View detailsજાપાનના દૂરના પ્રદેશમાં એક પર્વત પર એક વૃદ્ધ પુરુષ રહેતો હતો. તેના નાનકડાં ઘરની આસપાસનો પર્વત સપાટ હતો અને મેદાન સમૃદ્ધ હતું અને ત્યાં પર્વતની તળેટીમાં રહેતા બધા લોકોનાં ચોખાનાં ખેતરો હતાં. દરરોજ સવારે અને સાંજે તે વૃદ્ધ અને તેમની સાથે રહેતો તેમનો પૌત્ર નીચે ગામમાં કામ કરતા લોકોને અને જમીનની ચારે બાજુ ફેલાયેલા નીલરંગી દરિયાને નિહાળતા. સમુદ્ર એટલો નજીક હતો કે નીચે માત્ર ઘરો માટે જમીન હતી. ખેતરો માટે ન હતી. એ નાનકડા છોકરાને ડાંગરનાં ખેતરો ખૂબ જ પ્રિય હતાં, કારણ કે તે જાણતો હતો કે તેમના બધા માટેનો ખોરાક તેમાંથી જ આવતો હતો અને તે ઘણી વાર તેમનું ધ્યાન રાખવામાં તેના દાદાને મદદ કરતો.
View details